રવી સીઝનમાં ખેડૂતો માટે સરકારનું યોગદાન: 2265 મેટ્રિક ટન યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવાયું.
રવી સીઝનમાં ખેડૂતો માટે સરકારનું યોગદાન: 2265 મેટ્રિક ટન યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવાયું.
Published on: 02nd December, 2025

ભરૂચ જિલ્લામાં રવિ પાક માટે 2265 મેટ્રિક ટન યુરિયા અને 2000 મેટ્રિક ટન ફોસ્ફેટિક ખાતર ઉપલબ્ધ છે. ખેડૂતોને ઘઉં, શાકભાજી, કઠોળ જેવા પાકો માટે અંદાજે 50 હજાર હેક્ટરમાં વાવેતર થઈ રહ્યું છે. ખેડૂતોને સમયસર યુરિયા અને DAP જેવા ખાતરો મળી રહે તે માટે આયોજન કરાયું છે, જેથી ખાતરની અછત ન સર્જાય.