વાદળછાયું વાતાવરણ, નલિયામાં તાપમાન વધ્યું; ડિસેમ્બરમાં કમોસમી વરસાદની વકી.
વાદળછાયું વાતાવરણ, નલિયામાં તાપમાન વધ્યું; ડિસેમ્બરમાં કમોસમી વરસાદની વકી.
Published on: 29th November, 2025

કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત છે, બનાસકાંઠામાં વરસાદ થયો. દિવાળીના પાક બાદ શિયાળુ પાકને નુકસાનની ભીતિ છે. 7થી 10 ડિસેમ્બર અને 23થી 28 ડિસેમ્બર દરમિયાન માવઠાની આગાહી છે. વલસાડમાં ધુમ્મસભર્યું વાતાવરણ અને 22 ડિગ્રી તાપમાન નોંધાયું, વાવ-થરાદમાં વાદળો છવાયા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય અને બે દિવસ બાદ ઘટશે.