મોડાસા, બાયડ અને માલપુરના વાંઘા, ચેકડેમોની સફાઈની ખેડૂતોની માંગ.
મોડાસા, બાયડ અને માલપુરના વાંઘા, ચેકડેમોની સફાઈની ખેડૂતોની માંગ.
Published on: 20th March, 2026

મોડાસા, માલપુર અને બાયડ તાલુકાના વાંઘા અને ચેકડેમોની સિંચાઈ વિભાગ દ્વારા સફાઈ અને મરામત ન કરાતા ખેડૂતોમાં આક્રોશ છે. ચેકડેમો જંગલ જેવા બન્યા છે. સુજલામ સુફલામ યોજનામાં વાંઘા ઊંડા કરવાની માંગ છે. બાયડ અને માલપુર સિંચાઈ વિભાગ દ્વારા ચેકડેમમાં માટી સાફ ન કરાતા ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે.