અમરેલીમાં 25,000થી વધુ ખેડૂતોને કૃષિ રાહત પેકેજ: 75 કરોડથી વધુની સહાય DBT દ્વારા જમા.
અમરેલીમાં 25,000થી વધુ ખેડૂતોને કૃષિ રાહત પેકેજ: 75 કરોડથી વધુની સહાય DBT દ્વારા જમા.
Published on: 29th November, 2025

અમરેલી જિલ્લાના 25,000થી વધુ ખેડૂતોના ખાતામાં કમોસમી વરસાદના નુકસાન માટે 75 કરોડથી વધુની સહાય DBT મારફત જમા થઇ. રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું, જેનો લાભ લેવા માટે 2.19 લાખથી વધુ ખેડૂતોએ VCE મારફત ઓનલાઈન અરજી કરી છે. 81 હજાર અરજીઓની ચકાસણી ચાલુ છે.