જમ્મુ-કાશ્મીર: કુલગામમાં 2 જવાન શહીદ, એક આતંકી ઠાર, 9 દિવસથી અથડામણ ચાલુ.
જમ્મુ-કાશ્મીર: કુલગામમાં 2 જવાન શહીદ, એક આતંકી ઠાર, 9 દિવસથી અથડામણ ચાલુ.
Published on: 09th August, 2025

કુલગામમાં રક્ષાબંધનના દિવસે આતંકીઓ સાથે 9મા દિવસે પણ અથડામણ થઈ, જેમાં ભારતીય સૈન્યના 2 જવાન શહીદ થયા. વિસ્તારમાં ધડાકા અને ફાયરિંગ ચાલુ રહ્યા. ગત રાત્રે અન્ય 2 જવાન ઈજાગ્રસ્ત થયા હતા.