પ્રો. ચેતનસિંહ સોલંકી: વૃક્ષો ક્લાઇમેટ ચેન્જની સમસ્યાનો ઉકેલ નથી.
Published on: 09th August, 2025
પ્રો. ચેતનસિંહ સોલંકીના જણાવ્યા અનુસાર, વૃક્ષો ઉગાડવાથી કે પ્લાસ્ટિક રિસાયકલ કરવાથી ક્લાઇમેટ ચેન્જની સમસ્યાનો ઉકેલ નથી. જેમ કેન્સરના દર્દીની સારવાર પેરાસિટામોલથી ના થઈ શકે. તેઓ મુંબઈ IITના પ્રોફેસર છે અને ક્લાઇમેટ ચેન્જ અંગે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.

Published on: August 09, 2025