બે 'શત્રુ' દેશો વચ્ચે 35 વર્ષની દુશ્મનીનો અંત, Trumpની હાજરીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર.
બે 'શત્રુ' દેશો વચ્ચે 35 વર્ષની દુશ્મનીનો અંત, Trumpની હાજરીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર.
Published on: 09th August, 2025

અમેરિકાની મધ્યસ્થી હેઠળ અઝરબૈજાન અને આર્મેનિયાએ ઐતિહાસિક શાંતિ કરાર પર Trumpની હાજરીમાં હસ્તાક્ષર કર્યા. આ કરારનો હેતુ દાયકાઓ જૂના સંઘર્ષનો અંત લાવવાનો છે, અને આર્થિક સહયોગ તથા રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવાનો છે. આ કરાર Trump વહીવટીતંત્ર માટે એક મોટી સિદ્ધિ છે અને રશિયામાં ગભરાટ ફેલાવશે.