રેસ્ક્યુ પામેલા અગ્નિવીરનું દર્દ છલકાયું, ધરાલીમાં 300 લોકો ફસાયાની આશંકા.
રેસ્ક્યુ પામેલા અગ્નિવીરનું દર્દ છલકાયું, ધરાલીમાં 300 લોકો ફસાયાની આશંકા.
Published on: 09th August, 2025

ઉત્તરાખંડના ધરાલીમાં પૂર બાદ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે, જેમાં સેના અને SDRF જોડાયા છે. MI-17 અને ચિનૂક હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ચાલી રહ્યું છે. 650થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું, પણ 300 જેટલા લોકો હજુ ફસાયા હોવાની આશંકા છે. અગ્નિવીરે સાથીઓને તરતા જોયાનું દર્દ વ્યક્ત કર્યું. યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ચાલુ છે, કેટલાકને AIIMS ઋષિકેશ અને દેહરાદૂન હોસ્પિટલમાં રિફર કરાયા છે.