ભારતીય રેલવેની ઓફર: આવવા-જવાની ટિકિટ બુક કરશો તો 20% ડિસ્કાઉન્ટ!.
ભારતીય રેલવેની ઓફર: આવવા-જવાની ટિકિટ બુક કરશો તો 20% ડિસ્કાઉન્ટ!.
Published on: 09th August, 2025

ભારતીય રેલવે દ્વારા રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના જાહેર, જેમાં રિટર્ન જર્ની પર 20% ડિસ્કાઉન્ટ મળશે. તહેવારોમાં ભીડ નિયંત્રણ અને સુવિધા માટે યોજના અમલમાં મુકાઈ છે. નિર્ધારિત સમય મર્યાદામાં ટિકિટ બુક કરાવનારા મુસાફરોને રિટર્ન ટિકિટના ભાડા પર 20% ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ થશે. આ યોજના હાલ એક્સપેરિમેન્ટલ બેસિસ પર લાગુ કરવામાં આવશે.