હવામાન વિભાગની આગાહી: ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદ, દિલ્હીમાં RED ALERT જાહેર.
Published on: 09th August, 2025
દિલ્હીમાં રક્ષાબંધન પર ભારે વરસાદથી હાલાકી; અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. હવામાન વિભાગે દિલ્હીમાં RED ALERT જાહેર કર્યું છે. IMD અનુસાર, ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં 9 થી 14 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. દિલ્હી-NCRના લોકોને ટ્રાફિક અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ અપાઈ છે.

Published on: August 09, 2025