અમદાવાદમાં ઈરાકી યુવતીનું સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ: રક્ષાબંધન પહેલા MPના બ્રેઈનડેડ યુવકનું હાર્ટ ગુજરાત લવાયું.
Published on: 09th August, 2025
અમદાવાદમાં ઈરાકી યુવતીનું સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સીમ્સ હોસ્પિટલમાં થયું. MPના બ્રેઈનડેડ યુવકનું હાર્ટ GREEN corridor થી લવાયું. યુવકના organs donate કરવાનો નિર્ણય લેવાયો હતો. સત્યેન્દ્ર યાદવના હાર્ટનું અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ થયું, લીવર ભોપાલ અને એક કિડની જબલપુરમાં ડોનેટ કરવામાં આવી. 31 વર્ષીય સત્યેન્દ્રના 4 મહિના પહેલાં જ લગ્ન થયા હતા.

Published on: August 09, 2025