પાકિસ્તાનમાં TikTok સ્ટાર સુમીરા રાજપૂતનું શંકાસ્પદ મોત, દીકરીનો આરોપ - ઝેર આપી હત્યા.
પાકિસ્તાનમાં TikTok સ્ટાર સુમીરા રાજપૂતનું શંકાસ્પદ મોત, દીકરીનો આરોપ - ઝેર આપી હત્યા.
Published on: 27th July, 2025

પાકિસ્તાનમાં TikTok કન્ટેન્ટ ક્રિએટર સુમીરા રાજપૂતનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. તેમની દીકરીએ ઝેર આપી હત્યાનો આરોપ લગાવ્યો છે. સુમીરા પર લગ્ન માટે દબાણ કરાઈ રહ્યું હતું અને ના પાડવા પર બળજબરીથી ઝેર પીવડાવ્યું હોવાનો દાવો દીકરીએ કર્યો છે. આ ઘટના સિંધના ઘોટકી જિલ્લાના બાગો વાહ વિસ્તારમાં બની હતી.