ભારત સામેના TARIFF દરોમાં ફેરફાર થશે નહીં: વ્હાઇટ હાઉસના અધિકારીઓનું સ્પષ્ટ નિવેદન.
ભારત સામેના TARIFF દરોમાં ફેરફાર થશે નહીં: વ્હાઇટ હાઉસના અધિકારીઓનું સ્પષ્ટ નિવેદન.
Published on: 04th August, 2025

ડોનાલ્ડ TRUMPના TARIFFથી વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. TRUMPએ ભારત સામે 25% TARIFF લાદ્યો છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગના TARIFF દરોને આખરી રૂપ આપી દેવામાં આવ્યું છે, અને હવે તેમાં ફેરફારની કોઈ શક્યતા નથી.