વલસાડમાં અસામાજિક તત્વો સામે તંત્ર એલર્ટ; હોટલ-લોજ સંચાલકોએ PATHIK સોફ્ટવેરમાં મુસાફરોની એન્ટ્રી ફરજિયાત કરવાની રહેશે.
Published on: 28th July, 2025
વલસાડ જિલ્લામાં ત્રાસવાદી, ચોરી, લૂંટફાટ જેવી પ્રવૃત્તિઓ અટકાવવા તંત્ર સતર્ક થયું છે. હોટલ, લોજ સંચાલકોએ PATHIK સોફ્ટવેરમાં મુસાફરોની એન્ટ્રી ફરજિયાત કરવી પડશે. જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં રિસેપ્શન પર ઇન્ટરનેટવાળું કોમ્પ્યુટર અને પથિક એપ ફરજિયાત રહેશે. ભૂતકાળમાં હોટલમાં રોકાયેલા તત્વો ગુનામાં સંડોવાયેલા હતા. નિયમ ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.

Published on: July 28, 2025