અમેરિકામાં UPS કાર્ગો પ્લેન અગનગોળો બનીને ક્રેશ થતાં સાતનાં મોત.
અમેરિકામાં UPS કાર્ગો પ્લેન અગનગોળો બનીને ક્રેશ થતાં સાતનાં મોત.
Published on: 06th November, 2025

અમેરિકામાં UPS કાર્ગો પ્લેન અગનગોળો બનીને ફાટતા સાતના મોત અને ૧૧ને ઇજા થઈ. આ દુર્ઘટના લુઇસવિલેમાં કેન્ટુકી ખાતે કંપનીના વૈશ્વિક ઉડ્ડયન કેન્દ્રમાં બની. પ્લેન યુપીએસ વર્લ્ડ એરપોર્ટ પરથી હોનોલુલુ ખાતે જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની. પ્લેનના ત્રણ ક્રૂ મેમ્બરનો કોઈ પત્તો નથી.