જામનગર: બ્રેઈનડેડ યુવાનના અંગોનું દાન, અમદાવાદ વિમાન માર્ગે મોકલાયા, G.G. હોસ્પિટલથી એરપોર્ટ સુધી ખાસ કોરિડોર.
જામનગર: બ્રેઈનડેડ યુવાનના અંગોનું દાન, અમદાવાદ વિમાન માર્ગે મોકલાયા, G.G. હોસ્પિટલથી એરપોર્ટ સુધી ખાસ કોરિડોર.
Published on: 06th November, 2025

જામનગરના બ્રેઈનડેડ યુવાનના અંગોનું દાન કરાયું. 40 વર્ષીય મુકેશ બાંભણિયાને બ્રેઈનડેડ જાહેર કરાયા બાદ પરિવારે સંમતિ આપી. રાજ્ય સરકારની NGO ટીમ દ્વારા G.G. હોસ્પિટલમાં ઓપરેશન કરાયું. કિડની અને લીવર વિમાન માર્ગે અમદાવાદ મોકલાયા. પોલીસે G.G. હોસ્પિટલથી એરપોર્ટ સુધી કોરિડોર બનાવ્યો. ડો. દીપક તિવારી અને ટીમનો સહયોગ રહ્યો.