રાજનાથ સિંહના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીનો સવાલ અને ગૃહમાં હોબાળો.
Published on: 28th July, 2025
લોકસભામાં Operation Sindoor Debate દરમિયાન રાજનાથ સિંહે જણાવ્યું કે ભારતે 100થી વધુ આતંકવાદીઓને માર્યા. રાહુલ ગાંધીએ વચ્ચે સવાલ પૂછ્યો. રાજનાથે કહ્યું કે પાકિસ્તાને હાર સ્વીકારી. Operation Sindoor મુલતવી છે, પરંતુ પાકિસ્તાન ફરીથી ગતિવિધિ કરશે તો તે ફરી શરુ થશે.

Published on: July 28, 2025