પંજાબમાં ભયાનક પૂર, 3 લાખ લોકોનું સ્થળાંતર, અને તબાહીના 5 કારણોની માહિતી.
પંજાબમાં ભયાનક પૂર, 3 લાખ લોકોનું સ્થળાંતર, અને તબાહીના 5 કારણોની માહિતી.
Published on: 03rd September, 2025

Punjab Flood: ઉત્તર ભારતમાં પૂરની સ્થિતિ છે, ખાસ કરીને પંજાબમાં સ્થિતિ ચિંતાજનક છે. પંજાબની સતલજ, બિયાસ, રાવી અને ઘગ્ગર નદીઓમાં પૂર આવતા 1 હજારથી વધુ ગામડાઓ પ્રભાવિત થયા છે. આપત્તિ વ્યવસ્થાપન યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે અને અસરગ્રસ્તોને સલામત સ્થળોએ ખસેડાઈ રહ્યા છે.