ઓપરેશન મહાદેવ: કાશ્મીરમાં સેનાનો પ્રહાર, ત્રણ આતંકવાદીઓ ઠાર.
Published on: 28th July, 2025
Operation Mahadev In Srinagar: પહલગામ હુમલામાં સામેલ આતંકી સંગઠનના આતંકીઓ ઠાર થયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં TRFના ત્રણ આતંકવાદીઓને શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં ઠાર કરવામાં આવ્યા છે. આ આતંકવાદીઓ પહલગામ હુમલામાં સામેલ હોવાની આશંકા છે, પરંતુ ખાતરી નથી.

Published on: July 28, 2025