અમેરિકાએ 2025માં 85000 વિઝા રદ કર્યા: સ્ટુડન્ટ વિઝા રિજેક્શન રેટ ડબલ થયો.
અમેરિકાએ 2025માં 85000 વિઝા રદ કર્યા: સ્ટુડન્ટ વિઝા રિજેક્શન રેટ ડબલ થયો.
Published on: 12th December, 2025

જાન્યુઆરી ૨૦૨૫થી અત્યાર સુધીમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ૮૫,૦૦૦ વિઝા રદ્દ કર્યા, જેમાં 8,000થી વધુ સ્ટુડન્ટ વિઝા હતા. ગત વર્ષના આંકડા કરતા આ સંખ્યા બમણી છે. 32 દેશોના નાગરિકોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવા પર વિચારણા ચાલી રહી છે. સ્ટુડન્ટ વિઝા રિજેક્શન રેટમાં વધારો થયો છે.