વિદેશી કંપનીઓનું $135 બિલિયનનું જંગી રોકાણ: ભારત માટે FDIની દ્રષ્ટિએ 2025નું વર્ષ શ્રેષ્ઠ સાબિત થશે.
વિદેશી કંપનીઓનું $135 બિલિયનનું જંગી રોકાણ: ભારત માટે FDIની દ્રષ્ટિએ 2025નું વર્ષ શ્રેષ્ઠ સાબિત થશે.
Published on: 12th December, 2025

2025માં Microsoft, Google, Amazon સહિતની કંપનીઓ ભારતમાં $135 બિલિયનનું રોકાણ કરશે. ટેક, ચીપ ઉત્પાદકો, ઓટો અને નાણાંકીય સેવા ક્ષેત્રની કંપનીઓ રોકાણ માટે ઉત્સુક છે. જાહેર થયેલા $135 બિલિયનના રોકાણમાંથી આંશિક રોકાણ પ્રાપ્ત પણ થઈ ગયું છે. FDIની દ્રષ્ટિએ ભારત માટે આ વર્ષ શ્રેષ્ઠ સાબિત થશે.