ભારતીય ઉપખંડમાં ભારત વિરોધી તુર્કીની સક્રિયતા એક ચિંતાનો વિષય છે.
ભારતીય ઉપખંડમાં ભારત વિરોધી તુર્કીની સક્રિયતા એક ચિંતાનો વિષય છે.
Published on: 12th December, 2025

પાકિસ્તાનમાં Turkey ડ્રોનનું ઉત્પાદન કરી શકે છે, એ માટે વાટાઘાટો અંતિમ તબક્કામાં છે. Bangladesh સાથે પણ Turkeyએ ડિફેન્સ કરારો કર્યા છે. વર્લ્ડ વિન્ડોના અહેવાલ મુજબ, ૨૦૨૩માં Turkeyમાં આવેલા ભૂકંપને કારણે પરિસ્થિતિ વણસી શકે છે. આ પરિસ્થિતિ ભારત માટે ચિંતાજનક છે.