કેનેડામાં ભારતીયોનું શોષણ: વિઝા એજન્સીઓ દ્વારા નાણાં પડાવવામાં આવી રહ્યા છે.
કેનેડામાં ભારતીયોનું શોષણ: વિઝા એજન્સીઓ દ્વારા નાણાં પડાવવામાં આવી રહ્યા છે.
Published on: 27th July, 2025

કેનેડામાં India Visa Application Center, BLS ભારતીય કોન્સ્યુલેટ એજન્સી છે. સ્થાનિક ભારતીયોએ આ એજન્સી પર ખોટી રીતે હેરાન કરવા, ખોટા ખર્ચા બતાવીને ધક્કા ખવરાવવાના આરોપ લગાવ્યા છે. આ એજન્સી વિઝા અને અન્ય સેવાઓના નામે નાણાં પડાવી રહી હોવાનો દાવો કરાયો છે.