વિદેશ જવાના નામે ₹22 લાખની છેતરપિંડી: બેંક ડિટેલ્સ લઈ ફ્રોડના નાણાંની હેરાફેરી, ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ.
Published on: 27th July, 2025
યુરોપ/કેનેડાના વર્ક પરમિટના નામે અમદાવાદના યુવકો સાથે ₹22 લાખની છેતરપિંડી થઈ. દુબઈ સ્થિત આરોપીએ બેંક બેલેન્સના બહાને યુવકોના એકાઉન્ટમાં ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાવી આંગડિયાથી ઉપાડ્યા. પીડિતોને વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે જાણ કરી કે તેમના ખાતામાં ફ્રોડના નાણાં જમા થયા હતા. ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીએ એક વ્યક્તિ દીઠ ₹5 લાખનો ખર્ચ કહ્યો હતો.

Published on: July 27, 2025