થેલેસેમિયા નાબૂદી માટે રોટરીની પહેલ: 'મુંબઈ થી મુંબઈ' કાર રેલી સોમનાથ પહોંચી, જાગૃતિ અભિયાન ચલાવાયું.
થેલેસેમિયા નાબૂદી માટે રોટરીની પહેલ: 'મુંબઈ થી મુંબઈ' કાર રેલી સોમનાથ પહોંચી, જાગૃતિ અભિયાન ચલાવાયું.
Published on: 01st January, 2026

રોટરી ક્લબ ઓફ નવી મુંબઈ દ્વારા થેલેસેમિયા જાગૃતિ માટે "મુંબઈથી મુંબઈ" કાર રેલીનું આયોજન કરાયું. આ રેલીમાં ગુજરાતના શહેરોમાં જાગૃતિ અભિયાન ચલાવાયું, થેલેસેમિયા સેન્ટરની મુલાકાત લેવાઈ, અને રોટરી ક્લબ્સ સાથે ફ્લેગ ચેન્જિંગ ફેલોશીપ લંચ તથા ડિનર યોજાયા. સોમનાથમાં રોટરી ક્લબ ઓફ વેરાવળ દ્વારા ફ્લેગ ચેન્જિંગ કાર્યક્રમ યોજાયો. ભવિષ્યમાં Indian Red Cross Society સાથે વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવા અંગે ચર્ચા થઈ. રેલી મહુવા થઈ ઘોઘા–રોરો ફેરી મારફતે થાણે પહોંચીને પૂર્ણ થશે.