સુરેન્દ્રનગર LCBએ ખેરવા સીમમાંથી 15.75 લાખનો દારૂ અને ઇનોવા જપ્ત કરી, આરોપી ફરાર.
સુરેન્દ્રનગર LCBએ ખેરવા સીમમાંથી 15.75 લાખનો દારૂ અને ઇનોવા જપ્ત કરી, આરોપી ફરાર.
Published on: 13th August, 2025

સુરેન્દ્રનગર LCBએ બાતમીના આધારે ખેરવા ગામેથી 10.75 લાખનો વિદેશી દારૂ અને 5 લાખની ઇનોવા (GJ-13-N-1145) મળી કુલ 15.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. DIG ડૉ. ગીરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ LCB ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાની ટીમે આ કાર્યવાહી કરી. આરોપી અકીલખાન ઉર્ફે સોનુ પઠાણ નાસી ગયો, બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો.