ક્રિમિનલની જેમ ભાગતા ઓબામા, પોલીસ બની પીછો કરતાં ટ્રમ્પ: AI Meme વાઈરલ.
ક્રિમિનલની જેમ ભાગતા ઓબામા, પોલીસ બની પીછો કરતાં ટ્રમ્પ: AI Meme વાઈરલ.
Published on: 27th July, 2025

Donald Trump દ્વારા Obama પર AI મીમથી નિશાન: ટ્રમ્પ જુનિયરે 1994ના ઓજે સિમ્પસનના પોલીસ પીછો પર આધારિત મીમ શેર કર્યું. જેમાં Obama સફેદ ફોર્ડ બ્રોન્કોમાં ભાગી રહ્યા છે, જ્યારે ટ્રમ્પ અને જેડી વેન્સ પોલીસ કારમાં પીછો કરી રહ્યા છે. ટ્રમ્પે આ મીમ ટ્રુથ Social પર શેર કર્યું, જે ખૂબ વાયરલ થયું છે.