ડોનાલ્ડ ટ્રમ્પ પુતિન-કિમ જોંગને સાથે જોઈ ખિજાયા, કહ્યું કે તેઓ અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે.
Published on: 03rd September, 2025
**Donald Trump:** અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જિનપિંગ, વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉનને લઈને કટાક્ષ કર્યો. ટ્રમ્પે પુતિન અને કિમ જોંગ ઉનની મુલાકાતથી રોષે ભરાઈ આરોપ લગાવ્યો કે આ બંને અમેરિકા સામે કાવતરું ઘડી રહ્યા છે. ચીનની આઝાદીમાં અમેરિકાની ભૂમિકા પણ જણાવી.

Published on: September 03, 2025