ચેસ વર્લ્ડકપમાં 19 વર્ષીય દિવ્યા દેશમુખ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી ઇતિહાસ રચ્યો.
ચેસ વર્લ્ડકપમાં 19 વર્ષીય દિવ્યા દેશમુખ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી ઇતિહાસ રચ્યો.
Published on: 28th July, 2025

19 વર્ષીય Divya Deshmukh ચેસ વર્લ્ડકપ જીતી વર્લ્ડ ચેમ્પિયન બની, તેમણે કોનેરુ હમ્પીને હરાવી FIDE Chess World Cup જીત્યો. વર્લ્ડ કપ જીત્યા પછી દિવ્યા ભાવુક થઈ ગઈ. ફાઇનલ મેચ જ્યોર્જિયાના Batumiમાં રમાઈ હતી.