અંબાજીમાં ભક્તોની ભારે ભીડ: બીજા દિવસે 3.85 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કર્યા.
અંબાજીમાં ભક્તોની ભારે ભીડ: બીજા દિવસે 3.85 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કર્યા.
Published on: 03rd September, 2025

Bhadarvi Poonam Mela 2025 અંબાજીમાં શરૂ થયો. બીજા દિવસે 3.58 લાખથી વધુ પદયાત્રિકોએ દર્શન કર્યા. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠાથી પદયાત્રીઓની ભારે ભીડ ઉમટી. બે દિવસમાં 7.29 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું. અંબાજીના માર્ગો કીડીયારૂ ઉભરાયું હોય તેવું વાતાવરણ સર્જાયું.