પ્લેન ક્રેશ: બ્લેક બોક્સ રેકોર્ડિંગ બંધ, છેલ્લી '10 મિનિટ'નો ડેટા ગુમ; શું RIPs સિસ્ટમ પહેલાથી જ બંધ હતી?
Published on: 27th July, 2025
અમદાવાદમાં ક્રેશ થયેલ AI-171 વિમાનના બ્લેક બોક્સના 'મૌન'થી પ્રશ્નો ઉભા થયા છે. ક્રેશ પહેલાં પાવર સપ્લાય બંધ થવાથી છેલ્લી ૧૦ મિનિટનો ડેટા રેકોર્ડ થયો નથી. AAIBના રિપોર્ટ મુજબ ક્રેશ પછી પણ RIPs સિસ્ટમ ચાલુ હોવી જોઈતી હતી. આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર Boeing-787માં RIPs હોય છે, જે ક્રેશ થવાથી બંધ થઈ ગઈ. નિષ્ણાતોએ ૧૦ મિનિટના પુરાવા ગુમ થવા પર ચિંતા વ્યક્ત કરી છે, અને નિયમોના ઉલ્લંઘન વિષે જણાવ્યું છે.

Published on: July 27, 2025