સુરતમાં નકલી Everest અને Maggi મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, મશીનો જપ્ત, પાંચ આરોપીની ધરપકડ.
સુરતમાં નકલી Everest અને Maggi મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, મશીનો જપ્ત, પાંચ આરોપીની ધરપકડ.
Published on: 27th July, 2025

સુરત પોલીસે ઉધનામાં નકલી Everest અને Maggi મસાલા ફેક્ટરી પર રેડ કરી 24,71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. આ ઓપરેશનમાં પાંચ આરોપીની ધરપકડ કરાઈ, જ્યારે ફેક્ટરી માલિકને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસને બાતમી મળતા આ કાર્યવાહી કરાઈ હતી. આ ફેક્ટરી છેલ્લા 5 મહિનાથી ચાલી રહી હતી અને બનાવટી મસાલા બનાવતી હતી.