જાપાનથી કરોડોનો બિઝનેસ છોડી શિવભક્ત બન્યા, કાવડિયાને ભોજન વહેંચ્યું. (Japanese businessman became Shiva devotee).
Published on: 27th July, 2025
એક Japanese businessman એ કરોડોનો બિઝનેસ છોડી ધર્મ અને સેવાનો માર્ગ અપનાવ્યો. 41 વર્ષના હોશી તાકાયુકી, જેઓ ટોક્યોમાં 15 બ્યૂટી પ્રોડક્ટ્સ સ્ટોરના માલિક હતા, હવે 'બાલા કુંભ ગુરુમુનિ' બની ગયા છે અને ભગવાન શિવની ભક્તિમાં લીન થયા છે તેમજ કાવડિયાને ભોજન વહેંચે છે. આ એક પ્રેરણાદાયી કિસ્સો છે.

Published on: July 27, 2025