નર્મદાની આદિવાસી મહિલાઓ દેશી શાકભાજી વેચી આત્મનિર્ભર, રાજપીપળા વન વિભાગનો સહયોગ, આમલી ગામની મહિલાઓને ઘરઆંગણે રોજગારી.
નર્મદાની આદિવાસી મહિલાઓ દેશી શાકભાજી વેચી આત્મનિર્ભર, રાજપીપળા વન વિભાગનો સહયોગ, આમલી ગામની મહિલાઓને ઘરઆંગણે રોજગારી.
Published on: 27th July, 2025

નર્મદા જિલ્લાના આમલી ગામની આદિવાસી મહિલાઓ દેશી શાકભાજી વેચી આત્મનિર્ભર બની. રાજપીપળા વન વિભાગના સહયોગથી શાકભાજી, મગફળી, તુવેર, મકાઈ, ટામેટાં, કેરી, જેવા પાકોનું વેચાણ કરે છે. વનદેવી મહિલા સ્વ સહાય જુથની મહિલાઓ કુદરતી શાકભાજી દ્વારા રોજગારી મેળવે છે. તેઓ ખેતરોમાં તૈયાર કરેલ તાજી ભાજી અને શાકભાજીઓનું વેચાણ કરે છે. આ આવકથી ઘર-પરિવાર અને બાળકોના શિક્ષણનો ખર્ચ ચલાવે છે.