પંચમહાલ: Panam ડેમ ઓવરફ્લો થતા નદીમાં પાણી છોડાયું, શહેરા-મહીસાગરના 28 ગામો એલર્ટ પર.
Published on: 27th July, 2025
પંચમહાલમાં ભારે વરસાદથી Panam Dam ઓવરફ્લો થતા, બે દરવાજા 4 ફૂટ ખોલાયા, 10,161 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. હાલમાં ડેમમાં 24,500 ક્યુસેક પાણીની આવક છે. શહેરા-મહીસાગરના 28 ગામોને એલર્ટ કરાયા છે. બનાસકાંઠા, અમદાવાદમાં પણ ભારે વરસાદ થયો છે.

Published on: July 27, 2025