નાંદવા ગામે ટ્રેક્ટરમાંથી દારૂ ઝડપાયો: 2640 બોટલો, ટીન બિયર સાથે બે બુટલેગર પકડાયા, ત્રણ ફરાર.
Published on: 27th July, 2025
ગરબાડા પોલીસે નાંદવા નજીક ટ્રેક્ટરની ટ્રોલીમાં ઈંટોની આડમાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપ્યો; કિંમત ₹3.10 લાખ. ₹3 લાખનું ટ્રેક્ટર જપ્ત, બે બુટલેગરની ધરપકડ, ત્રણ ફરાર. દાહોદ પોલીસની સક્રિયતાથી બુટલેગરોની ચાલ નિષ્ફળ. Police Inspector એસ. એમ. રાદડિયાની આગેવાની હેઠળ કાર્યવાહી.

Published on: July 27, 2025