શ્રાવણમાં મેઘમંડાણ, Metro Citiesની સૂરત બદલાઈ; પિતાએ 12 વર્ષની પુત્રી પર કુકર્મ આચર્યું.
Published on: 27th July, 2025
શ્રાવણની શરૂઆત સાથે વરસાદની ધમાકેદાર ઈનિંગ શરૂ, Ahmedabadમાં 9 ઈંચ વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ મેઘાવી માહોલ રહેશે. Fortuner અને loading truck ભૂવામાં ખાબક્યા. CM Bhupendra Patelએ સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાત લીધી. Air India planeના Black Boxનું રેકોર્ડિંગ બંધ હતું. રાજકોટમાં પિતાએ 12 વર્ષની પુત્રી પર દુષ્કર્મ કર્યું.

Published on: July 27, 2025