વિઝા કૌભાંડ: ન્યુઝીલેન્ડ, યુકે અને કેનેડાના વર્ક વિઝાના નામે રૂ. 64.85 લાખની છેતરપિંડી, 5 આરોપીઓ સામે ફરિયાદ.
વિઝા કૌભાંડ: ન્યુઝીલેન્ડ, યુકે અને કેનેડાના વર્ક વિઝાના નામે રૂ. 64.85 લાખની છેતરપિંડી, 5 આરોપીઓ સામે ફરિયાદ.
Published on: 27th July, 2025

સુરતમાં Orchid Overseas કંપનીમાં ન્યુઝીલેન્ડ, યુકે, અને કેનેડાના વર્ક વિઝાના નામે રૂ. 64.85 લાખની છેતરપિંડી થઈ છે. ગ્રાહકોને બોગસ PDF ફાઈલો મોકલી છેતરવામાં આવતા હતા. આ કેસમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે, જે 1 જાન્યુઆરી 2024થી 26 જુલાઈ 2025 દરમિયાન ચાલ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે.