પંચમહાલ અને સુરતમાં વાતાવરણ પલટો: કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી.
પંચમહાલ અને સુરતમાં વાતાવરણ પલટો: કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી.
Published on: 20th February, 2026

રાજ્યમાં ગરમીની શરૂઆત થતા પંચમહાલમાં વાતાવરણમાં પલટો આવ્યો. Godhra અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદથી ઠંડક પ્રસરી પણ ખેડૂતો ચિંતિત થયા. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. ડબલ ઋતુનો અનુભવ થયો.