અમદાવાદ: નવા વાડજમાં બે કાર વચ્ચે અકસ્માત, ટક્કર બાદ કાર પલટી, સદનસીબે જાનહાનિ ટળી.
અમદાવાદ: નવા વાડજમાં બે કાર વચ્ચે અકસ્માત, ટક્કર બાદ કાર પલટી, સદનસીબે જાનહાનિ ટળી.
Published on: 20th February, 2026

Ahmedabadના નવા વાડજમાં મોડી રાત્રે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ. નેશનલ હેન્ડલૂમ પાસે અકસ્માતમાં એક કાર પલટી ગઈ, પણ સદનસીબે જાનહાનિ ટળી. મોડી રાત્રે શાંત વાતાવરણમાં અચાનક ચીસાચીસ મચી ગઈ હતી. પૂરઝડપે આવતી બે કાર અથડાઈ.