દિવાન બલ્લુભાઈ સ્કૂલની વાન BRTS રેલિંગને અથડાઈ, કોઈને ઈજા નહીં
દિવાન બલ્લુભાઈ સ્કૂલની વાન BRTS રેલિંગને અથડાઈ, કોઈને ઈજા નહીં
Published on: 20th February, 2026

અમદાવાદમાં સ્કૂલ વાન BRTS રેલિંગને અથડાઈ જેમાં સદનસીબે વિદ્યાર્થીઓને ઈજા થઈ નથી, જ્યારે નવા વાડજ નેશનલ હેન્ડલુમ પાસે કાર પલટી જતા અકસ્માત થયો છે. સ્કૂલ વાનમાં કોમર્શિયલ નંબર પ્લેટ નહોતી અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.