માવઠાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું; ઉનાળામાં ચોમાસા જેવો માહોલ, મકાઈ-ચણાના પાક પર સંકટ.
માવઠાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું; ઉનાળામાં ચોમાસા જેવો માહોલ, મકાઈ-ચણાના પાક પર સંકટ.
Published on: 20th February, 2026

દાહોદમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું. શિયાળુ પાક જેવા કે ઘઉં, ચણા, મકાઈ લણણી પહેલા જ બગડવાની ભીતિથી ખેડૂતો ચિંતાતુર છે. ચોમાસામાં પણ ડાંગરના પાકને નુકસાન થયું હતું.