દહેજ SEZ-1 નજીક બસ-ટેમ્પો અકસ્માતમાં GFL-1 કંપનીના કામદારો ઈજાગ્રસ્ત, મધરાતે અકસ્માત સર્જાતા દોડધામ મચી ગઇ.
દહેજ SEZ-1 નજીક બસ-ટેમ્પો અકસ્માતમાં GFL-1 કંપનીના કામદારો ઈજાગ્રસ્ત, મધરાતે અકસ્માત સર્જાતા દોડધામ મચી ગઇ.
Published on: 20th February, 2026

દહેજ SEZ-1 પાસે મધરાતે બસને ટેમ્પોએ ટક્કર મારતા GFL-1 કંપનીના કામદારો ઇજાગ્રસ્ત થયા. રાવ ટ્રાવેલ્સની બસ SEZ-1 ચોકડી પાસેથી પસાર થતી વખતે ટેમ્પોએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો. કામદારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, પોલીસે તપાસ હાથ ધરી. સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ નથી.