તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત, પરંતુ 7 ડિસેમ્બર બાદ ઠંડી વધવાની શક્યતા.
તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત, પરંતુ 7 ડિસેમ્બર બાદ ઠંડી વધવાની શક્યતા.
Published on: 03rd December, 2025

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડીની શક્યતા છે, નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 7 ડિસેમ્બર સુધી સામાન્ય ઠંડી રહેશે. આગામી 24 કલાકમાં હવામાન શુષ્ક રહેશે અને 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. IMDએ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપી છે.