ભાવનગરમાં 37.8 ડિગ્રી તાપમાન: રાજ્યનું સૌથી ગરમ શહેર.
ભાવનગરમાં 37.8 ડિગ્રી તાપમાન: રાજ્યનું સૌથી ગરમ શહેર.
Published on: 29th March, 2026

ભાવનગરમાં મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થતા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું. બપોર બાદ વાદળો છવાયા, રાત્રે લઘુત્તમ તાપમાન 24.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું. નગરજનોએ 38 ડિગ્રી તાપમાન અને 41 ટકા ભેજનો અનુભવ કર્યો. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે, જ્યારે ભાવનગરમાં માવઠાની આગાહી નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયું વાતાવરણ રહેશે.