ગાંધીધામમાં 154 દુકાનોવાળી ગાંધી માર્કેટ તોડી પડાશે.
ગાંધીધામમાં 154 દુકાનોવાળી ગાંધી માર્કેટ તોડી પડાશે.
Published on: 29th March, 2026

કચ્છના ગાંધીધામમાં જૂની ગાંધી માર્કેટ તોડવાની તૈયારી, જેમાં 154 દુકાનો અને ઓફિસો આવેલી છે. મહાનગરપાલિકા દ્વારા વેપારીઓને 10 દિવસમાં બિલ્ડિંગ ખાલી કરવાની નોટિસ અપાઈ છે. જર્જરિત ઇમારતોને દૂર કરવાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. નવા બિલ્ડિંગમાં દુકાનદારોને જૂની વ્યવસ્થા મુજબ ફાળવણી કરાશે.