ગોંડલની ગૌચર જમીનમાંથી ખનીજ ચોરી.
ગોંડલની ગૌચર જમીનમાંથી ખનીજ ચોરી.
Published on: 29th March, 2026

ગોંડલના ભૂણાવા ગામે ગૌચર અને સરકારી જમીનમાંથી ખનીજ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ Sahdevsinh Jadeja સહિત 9 લોકો સામે ₹1.59 કરોડની ખનીજ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. ખાણ-ખનીજ વિભાગની તપાસમાં ગેરકાયદેસર ખોદકામ ખુલ્યું. Sahdevsinh Jadeja એ વિપક્ષી નેતા પર આક્ષેપ કર્યા હતા, અને હવે તેઓ પોતે આરોપી બનતા સવાલો ઉભા થયા છે.