વલસાડના પારડીના ઉમરસાડીમાં 12 કરોડના ખર્ચે વોક વે બ્રિજનું લોકાર્પણ કરાયું.
વલસાડના પારડીના ઉમરસાડીમાં 12 કરોડના ખર્ચે વોક વે બ્રિજનું લોકાર્પણ કરાયું.
Published on: 29th March, 2026

પારડીના ઉમરસાડી ખાતે 11 કરોડના ખર્ચે બનેલ નાની માછીવાડ સી સોર વૉક વે બ્રિજનું મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા લોકાર્પણ થયું. આ 126 મીટર લાંબો અને સાડા પાંચ મીટર પહોળો બ્રિજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. Social media પર તેની સુંદરતાના વીડિયો વાયરલ થયા છે. આ બ્રિજ પ્રવાસનને પ્રોત્સાહન આપી સ્થાનિક વેપારમાં પણ નવી તકો ઊભી કરશે.