ગાંધીનગર સેક્ટર 30 સર્કલ પાસે અકસ્માત, બે ઈજાગ્રસ્ત સારવાર હેઠળ.
ગાંધીનગર સેક્ટર 30 સર્કલ પાસે અકસ્માત, બે ઈજાગ્રસ્ત સારવાર હેઠળ.
Published on: 29th March, 2026

ગાંધીનગર સેક્ટર 30 સર્કલ નજીક કારને અજાણ્યા વાહને ટક્કર મારતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા. Hit and Run કરીને અજાણ્યો વાહન ચાલક ફરાર થયો. સ્થાનિક લોકોની મદદથી બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે. પોલીસે તપાસ હાથ ધરી.