53 હજાર આંગણવાડી બહેનોને 5G સ્માર્ટફોન મળશે..
53 હજાર આંગણવાડી બહેનોને 5G સ્માર્ટફોન મળશે..
Published on: 29th March, 2026

રાજ્યની 53 હજાર આંગણવાડી બહેનોને હાઈટેક બનાવવા 5G સ્માર્ટફોન અને એડેપ્ટર મળશે. પોષણ ટ્રેકર એપથી બાળકો અને ગર્ભવતી મહિલાઓના પોષણનું રિયલ ટાઈમ મોનિટરિંગ થશે. સ્માર્ટફોન વિતરણમાં પારદર્શિતા માટે e-HRMS પોર્ટલ પર રેકોર્ડ રાખવામાં આવશે અને OTP આધારિત ચકાસણી કરાશે. આ પહેલથી યોજનાઓનો લાભ ઝડપથી લાભાર્થીઓ સુધી પહોંચશે.